જીવનમાં સંઘર્ષ કોનો

 


જીવનમાં સંઘર્ષ કોનો તુ હુ કે તુ તુ કે હુ મારો કે તારો આપણૉ કે બીજામો કોઇ પણ સંઘર્ષ માણૅસોના માનસિક વિચારો ઉપર થાય છે કોઇ પોતાના સંઘર્ષનો કેટલો મન ઉપર લે છે તેના ઉપરથી નક્કી થાય છે માણસો સંંઘર્ષ કરે છે કે નહી અને આ સંઘર્ષ કરવા માટે કોઇ પણ સમય હોઇ છે 

એક કપલમાં સંઘર્ષ કોને કહેવા કોઇ પતિ પોતાન માતા પિતા ની જોડે રહે અને પન્તી પોતાના માતાપિતાની જોડે રહેલ છે અને પોતાના માંથી કોણે વઘુ સંઘર્ષ કર્યો તે સમય પણ બનાવી શકે જીવનમાં કોઇ પણ વ્યકિત પોતાના જોવાની કિર્યાથી મહત્વ હોઇ અને પોતાના વિચારોથી પણ મહાન હોઇ છે 

Comments

Popular Posts