જીવનની રચના અને મુલ્યો બનાવવા માટે સંજોગ કેવા બને છે તેની જીવતી જાગતી રચના અહી કરેલ છે,

પોતાના જીવનમાં કોઇ પણ સમય અને સંયોગ સાથે પોતાના વતમાન માં જીવવુ જોઇ અને ભુતકાળ તેમજ ભવિષ્યકાળ નો ત્યાગ કરવો જોઇ કારણ તેમજ પોતાના નિર્માણ અને નિર્વાણ છો  પોતા પોતાની પસંંદગી કરવી હોઇ અને આ લગાતર ચાલુ રાખવી જોઇએ કારણ કે જીવનમાં કોઇ પણ સંજોગ બની શકે છે અન તે સંજોગની કોઇ પણ રચના કરી  શકે છે આપણી આવી રચનાથી માણસો પોતાની જીવનમાં કોઇ પણ સમયે કોઇ નિર્ણય લઇ શકતો નથી અનો પોતાના મનની વાત કરી શકતો નથી 


Comments

Popular Posts