ઘ્યાન

  ઘ્યાન એક  ભારતીય સંસ્કૃતિ નો અમુલ્પ ક્રિયા છે જે ભગવાનથી મનુષ્ય સુઘી તેની ગણના થાય છે અને દરેક ભગવાન કે મનુષ્ય પોતાને જાણવા માટે ઘ્યાન કરેલ છે ભગવાન શંકર ઘ્યાનમાં હોઇ અને ભગવાન વિષ્ણુ પણ ઘ્યાન માં હોઇ મહાવીર સ્વામી ઘ્યાન તેમજ બોઘ્ઘ ભગવાન પણ ઘ્યાનમાં હોઇ જેવી આકૃતિમાં ઘ્યાનની ક્રિયા કરવામાં આવેલ છે

ખાવા.પીવા કોઇ પણ જગ્યાએ ઘ્યાનથી કોઇ ક્રિયા કરવામાં આવેલ તો મન અને ઘ્યાન એકરૂપતામાં આવેલ છે મનુષ્ય જાતીમાં શ્વાસોશ્વાસની ક્રિયા કરવામાં આવેલ અને જેથી મનુષ્ય પોતાના ઘ્યાનથી એક જ કાર્ય કરેલ છે અને ઘ્યાનથી કોઇ પણ મનુષ્ય પોતાના જીવનનો કોઇ ઉપદેશ ક્રિયા કરેલ છે અને આ રચનાથી કોઇ પણ મનુષ્ય પોતાના જીવન ને સુખી અને સમુદ્ર બનાવી શકેલ છે કોઇ મનુષ્યનો ઉશેર તેના આજુબાજુના વાતાવરણ થી થતો હોઇ અને ઘ્યાન થી તેના વિચારો બદલાઇ છે જેથી કોઇ પણ ઘ્યાની મનુષ્ય પોતાને ઉત્તમ  બનાવી શકેલ છે કારણ કે આપણા શ્વાસોવાસ ૨૪ કલાક ચાલુ હોઇ  છે અને આ સ્વભાવિક રીતે શ્વાસોશ્વાસ થાય છે અને મનુષ્ય પોતાના જીવનની કોઇ પણ કદર કરેલ હોઇ અને જીવનની કોઇ યોગ્ય બાબતે પોતાના જીવનનો ઉપદેશ આપી શકે છે આ જીવનની કોઇ રચના કે ઉપદેશ નથી પણ જીવની એક અમુલ્ય અને સમજવા માટેનો ઉપદેશ છે 

ઘ્યાન હી ક્રિયા હે પર મૌન સે ઘ્યાન આતા હે.ઘ્યાન સે સમુઘ્ઘિ,સુખ.શાંતિ અને કુંટુબી સમુઘ્ઘિ આવેલ છે 






Comments

Popular Posts