કમોસમી વરસાદ

                                આ કમોસમી વરસાદ પડે છે અને મનુષ્ય કહે છે કે કમોસમી વરસાદ છે પણ કયારે તમે પોતાને વહેલા જાગો છે અને વહેલા સુઇ જવો શો.કુદરતી કરે તે કમોસમી વરસાદ પણ મનુષ્ય પોતાના વિકાસ માટે કરે તેને કમોસમી વરસાદ કહેવાય 

                               જીવની કોઇ કમોસમી નહી અને પણ સમય સંજોગ ની વ્યવસ્થા પણ કમોસમી હોઇ જેથી કમોસમી વરસાદ થાય છે હે જીવન પણ કયારે હોઇ તેની રચના પણ કયારે થાય તેની અનુભવ થાય છે અને પોતાના જીવનની દશા હોઇ જે જીવન આપણી યોગ્ય છે પોતાના જીવનની રચના પણ આવી હોઇ જેથી જીવનના ઉદેશો કરી અને પોતાના જીવનની લક્ષ પણ કરેલ છે જે જીવનની અનુકુળ રચના કરેલ છે અને પોતાના જીવનની અનુભવ કરેલ છે, હે મનુષ્ય પોતાના જીવનની કમોસમી વરસાદ થાય છે અને પોતાના જીવનની વરસાદ થાય છે.જીવનની રચના કોઇ પણ સમય સંજોગ થી થાય છે અને પોતાના જીવનની અનુભવથી કોઇ પણ જીવનની રચના થાય છે જે જીવની અનુભવ અને શ્રેષ્ઠ રચના કરેલ છે પોતાના જીવન સાથે કમોસમી વરસાદ થાય છે, 


 

Comments

Popular Posts