અનુભવનો શિક્ષણ

 ખરેખર કુદરતીના આ દુનિયામાં કલરની અદભુત રચના છે કોઇ આકાશનો કલર વાદળી છે અને કોઇ વૃક્ષનો કલર નીલો છે તો કોઇ માણસનો કલર ઘઉ વર્ણનો છે અને આ માણસની વિચારવાની શકિત અને સમજ શકિત પણ અલગ અલગ છે પોતાના અનુભવ અને સમજ થી કોઇ પણ માતાપિતાના અનુભવથી કોઇ પણ નિર્ણય કરી શકે તેની ખાસ સુચના આપી હોઇ અને આ અનુભવથી કોઇ યોગ્ય નિર્ણય ના આવે ત્યારે કોઇ પણ માતાપિતા અને પોતાના સંંતાનમાં કોઇ પણ વાત યોગ્ય રીતે કરી શકે છે અન હુ મહાન વ્યકિત છુ આ વાત સારી રીત જાણી શકેલ હોઇ પરમાત્મ કયાંં છે અને આત્મા કયા છે જેની શોઘ માટે ભગવાન બોઘ્ઘ અને મહાવીર તેમજ કૃષ્ણ ઉપર જે ઉપદેશો આપ્યા જે પોતાના અનુભવની વાત કરી છે અને આ પોતાના અનુભવથી યોગ્ય નિર્ણય લઇ શકાય અને આ અનુભવથી જાણ કરવામાં આવેલ હોઇ જે અનુભવથી આપણે કોઇ પણ સમય અને યોગ્ય નિર્ણય લઇ શકેલ છે આ માણસનુ મગજની વિચારસરણી કોઇ પણ અનુભવ અને બાહ્ય આડંબરો દ્રારા શીખવાડવાનુ હોઇ અને પોતાના શિખડાવવાનુ હોઇ અને આ અનુભવથી કોઇ પણ નિર્ણય થઇ શકે તે આપણે પોતાના વિચારોથી બીજાના વિચારોમાં લાવી શકીએ છીએ અને અનુભવથી કોઇ જોઇ શક્યા છે જેવી રીતે માણસો પોતાના કાપડા બે ચાર કે પાંચે કલાક બદલે છે તેવી રીતે મનુષ્યના વિચારો બદલાય છે પરતુ માણસોના વિચાર સેકન્ડમાં બદલાઇ છે અને બીજી સેકન્ડ તેના નિર્ણય પણ આવી શકત્તા નથી આપણા અનુભવથી બઘુ ચાલે ચેહ 


Comments

Popular Posts